ગુજરાતમાં બાબા રામદેવ

ગુજરાતમાં બાબા રામદેવ

દેશભરમાં અને ગુજરાતમાં યોગ દિવસની ઉજવણી ધામધૂમથી કરવમાં આવશે. આ ઉજવણીના ભાગરૂપે જ બાબા રામદેવ બુધવારના રોજ અમદાવાદ પહોંચ્યા હતા.CMને મળવા પહોંચ્યા રામદેવ

અમદાવાદ એરપોર્ટ ખાતે બાબા રામદેવનું તેમના ભક્તો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટથી સીધા બાબા રામદેવ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીને મળવા પહોંચ્યા હતા. તેમણે અમદાવાદના સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે ભક્તિ કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. આ સાથે જ તેમણે અદાવાદમાં યોગ દિવસ માટે થઇ રહેલ તૈયારીઓનું નિરિક્ષણ કર્યું હતું.