ઝેર અપાયા બાદ રશિયન જાસૂસની પુત્રી યુલિયા સ્વસ્થ

ઝેર અપાયા બાદ રશિયન જાસૂસની પુત્રી યુલિયા સ્વસ્થ
લંડન: હોસ્પિટલમાં દાખલ રશિયાના ભૂતપૂર્વ ડબલ એજન્ટ સર્ગેઈ સ્ક્રિપલની પુત્રી યુલિયા સ્ક્રિપલ સ્વસ્થ થઈ ગઈ છે. યુલિયાને ઝેર આપી મોતને ઘાટ ઉતારવાની યોજના ઘડવામાં આવી હતી. 33 વર્ષની યુલિયાને મંગળવારે બ્રિટનના સેલિસબરી હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે. હવે તેને નવી ઓળખ આપવાની દરખાસ્ત કરાવામાં આવશે.