વેટિકન સિટીઃ વધારે પ્રવાસીઓને પ્રવેશ આપવા સંમત 

વેટિકન સિટીઃ વધારે પ્રવાસીઓને પ્રવેશ આપવા સંમત 

વેટિકન મ્યુઝિયમમાં હવે પહેલાંથી વધારે લોકોને પ્રવેશ મળી શકશે. જોકે ત્યાંના કામ કરનારા ટુર ગાઈડ કહે છે કે આ પગલાથી ભીડમાં વધારો થશે અને નાસભાગ થવાની આશંકા વધુ હશે. તેમણે માગણી કરી કે નીતિ વિશે ફરી વિચારણા કરવામાં આવે અને સહેલાણીઓની સંખ્યા ઓછી રાખવામાં આવે. મ્યુઝિયમમાં 54 ગેલરીના સ્ટ્રક્ચર, ધરોહર સામેલ છે.