વેલેન્ટાઇન્સ ડેની તૈયારીઓ શરૂ

વેલેન્ટાઇન્સ ડેની તૈયારીઓ શરૂ

વેલેન્ટાઇન્સ ડેને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે લેબનોનની રાજધાની બૈરુતમાં વેલેન્ટાઇન્સ ડેની ઉજવણીની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. બૈરુતની એક સ્ટ્રીટને 'લવ' લખેલા તથા હાર્ટ શૅપના ડેકોરેશન્સથી સજાવવામાં આવી રહી છે.