અફઘાનિસ્તાનમાં અમેરિકાના હવાઈ હુમલાનું વિસ્તરણ થયું

અફઘાનિસ્તાનમાં અમેરિકાના હવાઈ હુમલાનું વિસ્તરણ થયું

કાબુલઃ અમેરિકાએ અફઘાનિસ્તાનના ઉત્તરપૂર્વ બદખ્શાં પ્રાંતમાં ચીન અને તઝાકિસ્તાનની સરહદ નજીક તાલિબાન પર હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલામાં અફઘાન સેનાના ચોરી કરેલાં વાહનો પણ નષ્ટ કરી દેવાયાં આવ્યા છે. જેનો ઉપયોગ બોમ્બ વિસ્ફોટ કરવા માટે થવાનો હતો. અમેરિકી સેના હજુ સુધી દક્ષિણમાં તાલિબાનના કબજા હેઠળના હેલમંડ, આઈએસના ગઢ પૂર્વ પ્રાંત નાંગરહાર અને ઉત્તરમાં કુંદુજમાં સક્રિય હતી.