અમેરિકા, ઇઝરાયલે યુનેસ્કો છોડ્યું

અમેરિકા, ઇઝરાયલે યુનેસ્કો છોડ્યું

ગુરુવારે અમેરિકાએ યુનાઇટેડ નેશન્સ એડયુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલચરલ ઓરગનાઇઝેશન (યુનેસ્કો)થી અલગ થઈ જવાની જાહેરાત કરી.

યુનેસ્કો પહેલી યુએનની એજેનસી છે જેણે પેલેસ્ટાઈનને 2011માં સંપૂર્ણ રીતે તેનો મેમ્બર બનાવ્યું હતું. ત્યાર બાદથી અમેરિકાએ યુનેસ્કોને ફન્ડિંગ આપવાનું બંધ કરી દીધું હતું. અમેરિકા હજી 31 ડિસેમ્બર, 2018 સુધી મેમ્બર રહેશે.

ઇઝરાયલએ પણ યુનેસ્કો મુકવાનો નિર્ણય લઈ લીધો છે. તેમના પ્રધાન મંત્રી બેનજમીન નેતન્યાહુએ તેમના વિદેશ પ્રધાનને અમેરિકાની સાથે આ સંસ્થા છોડવાના આદેશ આપ્યા.