ચીન દ્વારા પર્યાવરણના સર્વે માટે બે રિમોટ સેન્સિંગ સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યા

ચીન દ્વારા પર્યાવરણના સર્વે માટે બે રિમોટ સેન્સિંગ સેટેલાઈટ લોન્ચ કરવામાં આવ્યા

ચીનના ઈલેક્ટ્રોમેગ્નેટિક પર્યાવરણની તપાસ માટે બે રિમોટ સેન્સિંગ ઉપગ્રહનું મંગળવારે સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરાવામાં આવ્યું હતુ. યાઓગન-32 જૂથના આ ઉપગ્રહો પર લોન્ગ માર્ચ-2સી રોકેટથી સફળતાપૂર્વક અવકાશમાં મોકલવામાં આવ્યા હતા. બંને તેમની નિશ્ચિત કક્ષાઓમાં પહોંચી ગયા છે. તેમનો ઉપયોગ ઈલેક્ટ્રોમેગ્નેટિક પર્યાવરણના સર્વેક્ષણ અને અન્ય સંબંધિત ટેકનિકલ પરીક્ષણોમાં થશે. તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.