‘ટોર્નેડોઝ’ના દિલધડક સ્ટંટથી લોકોને મનોરંજીત કર્યા

‘ટોર્નેડોઝ’ના દિલધડક સ્ટંટથી લોકોને મનોરંજીત કર્યા

ભારતીય સૈન્યના જવાનોની મોટરસાઇકલ ડિસ્પ્લે ટીમ 'ટોર્નેડોઝ'ના સભ્યોએ શુક્રવારે ચેન્નઇમાં દિલધડક સ્ટંટ પ્રદર્શિત કરી લોકોને સ્તબ્ધ કરી દીધા હતા. તેમાં ટીમ ટોર્નેડોઝના સભ્યોએ કમ્બાઇન્ડ ડિસ્પ્લે દરમિયાન ટ્યૂબલાઇટ્સની વચ્ચેથી મોટરસાઇકલ કૂદાવવા સહિતના દિલધડક સ્ટંટ કર્યા હતા અને લોકોને મનોરંજીત કર્યા હતા.