સીરિયાની સ્થિતિ ઉજાગર કરવા માટે બર્લિનમાં ઊભી બસની કલાકૃતિ બનાવવામાં આવી

સીરિયાની સ્થિતિ ઉજાગર કરવા માટે બર્લિનમાં ઊભી બસની કલાકૃતિ બનાવવામાં આવી

બર્લિનઃ સિરિયાના કલાકાર મનાફ હાલબૌનીએ બર્લિનમાં ઉભી રાખવામાં આવેલી બસની કલાકૃતિ તૈયાર કરી છે.સિરિયાના એલેપ્પોમાં વિદ્રોહીઓ દ્વારા કરાયેલા કબજા અને લોકી સલામતીનો સંકેત આપવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. કલાકૃતિને મોન્યુમેન્ટ નામ આપવામાં આવ્યું છે. સ્થાનિકોને ઉજાગર કરવાના હેતુથી આ કલાકૃતિનું નિર્માણ કરવામાં આવ્યુ છે.