અમેરિકા: કેન્યન પાર્કમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં 3નાં મોત

અમેરિકા: કેન્યન પાર્કમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં 3નાં મોત

ન્યુયોર્ક: અમેરિકાના એરિજોના રાજ્યના ગ્રેન્ડ કેન્યન નેશનલ પાર્કમાં રવિવારે એક હેલિકોપ્ટરને અકસ્માત નળ્યો હતો. તેમાં બેઠેલા 3 બ્રિટિશ નાગરિકો મૃત્યુ પામ્યા હતા, અને 4 ને ઇજા પહોંચી છે. ઘાયલોને યુનિવર્સિટી મેડિકલ સેન્ટર ઓફ નેવાદમાં દાખલ કરાયા છે. અમેરિકી વિદેશ વિભાગે કહ્યું કે બધા મૃતકોના પરિવારને આર્થિક સહાય અપાશે.