ભૂકંપનો મૃતકાંક વધીને 10ને પાર પહોંચ્યો, લોકોએ મેદાન-માર્ગો પર રાત પસાર કરી

ભૂકંપનો મૃતકાંક વધીને 10ને પાર પહોંચ્યો, લોકોએ મેદાન-માર્ગો પર રાત પસાર કરી

હુઆલીન: તાઇવાનમાં ભૂકંપથી મરનારાઓની સંખ્યા 11 થઈ ગઈ છે. ગુરુવારે કાટમાળની નીચે દબાયેલા ચાર શબ બહાર કાઢવામાં આવ્યાં હતાં. મંગળવારે રાતે 6.4ની તીવ્રતાના ભૂકંપને કારણે 12 માળની હોટલ 50 ડિગ્રી સુધી નમી ગઈ હતી. તેની અંદર હાલમાં પણ અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. રાહત અને બચાવ ટુકડી કામ કરી રહી છે. આફ્ટરશોક હજુ પણ ચાલુ છે.