લિબિયા : મિલિશિયાના ક્રૂડ ટર્મિનલ પર વિમાનોથી બોમ્બ હુમલો થયો

લિબિયા : મિલિશિયાના ક્રૂડ ટર્મિનલ પર વિમાનોથી બોમ્બ હુમલો થયો

લિબિયામાં ખલીફા હફ્તારના સલામતી દળોએ દેશના પૂર્વીય ક્ષેત્રમાં વિરોધી મિલિશિયાના મહત્વના ક્રૂડ ટર્મિનલ પર હવાઈ હુમલા કરીને તબાહી મચાવી હતી. હફ્તારની લિબિયન નેશનલ આર્મીનું દેશના પૂર્વીય ક્ષેત્રના વિસ્તારો પર નિયંત્રણ છે. હફ્તારના વિરોધી ઈબ્રાહિમ અલ-જધરાન પર આ હુમલાનો આરોપ મુકાયો છે.