ઓસ્ટ્રેલિયા : સૌથી વૃદ્ધ વૈજ્ઞાનિકે ઈચ્છામૃત્યુ માટે દેશ છોડ્યો

ઓસ્ટ્રેલિયા : સૌથી વૃદ્ધ વૈજ્ઞાનિકે ઈચ્છામૃત્યુ માટે દેશ છોડ્યો

ઓસ્ટ્રેલિયાના સૌથી વૃદ્ધ વૈજ્ઞાનિક ડેવિડ ગુડાલનું અસાધ્ય બીમારી બાદ જીવનથી કંટાળીને ઇચ્છામૃત્યુંની માંગણી કરી છે. તે ઈચ્છામૃત્યુના માધ્યમથી મુક્તિ ઈચ્છે છે પણ દેશમાં ઈચ્છામૃત્યુની મંજૂરી નથી એટલે તે ઓસ્ટ્રેલિયા છોડીને સ્વિટ્ઝલેન્ડ રવાના થયા છે. ત્યાં જતા પહેલાં 102 વર્ષના ડેવિડ ફ્રાન્સમાં પરિવાર સાથે રહેશે. તેમને 10 મેના રોજ ઈચ્છામૃત્યુ આપવામાં આવશે.