સિંગાપોર-નેવાર્ક વચ્ચે દુનિયાની સૌથી લાંબી ફ્લાઈટ  શરૂ થઇ 

સિંગાપોર-નેવાર્ક વચ્ચે દુનિયાની સૌથી લાંબી ફ્લાઈટ  શરૂ થઇ 

સિંગાપોરથી નેવાર્ક લિબર્ટી ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે સૌથી લાંબી નોન સ્ટોપ ફ્લાઈટ સેવાની સુવિધા ગુરુવારથી શરૂ કરવામાં આવી છે. તેના માટે ચાર એન્જિનવાળું એ-340 વિમાનનો ઉપયોગ કરવામાં આવશે. તે 15,000 કિમીનું અંતર કાપશે. અઠવાડિયામાં ત્રણવખત ઉડાન ભરશે. આ સેવા સિંગાપોર એરલાઈન્સ દ્વાર શરૂ કરવામાં આવી છે. કંપનીએ કહ્યું કે તે 18 ઓક્ટોબરથી બીજું વિમાન આવ્યા બાદ જ દરરોજ સેવા આપવામાં આવશે.