પેન્સિલ્વેનિયામાં ભીષણ પૂર, રાજ્યમાં ચાર ઈંચ વરસાદમાં 64 વર્ષની મહિલા તણાઈ

પેન્સિલ્વેનિયામાં ભીષણ પૂર, રાજ્યમાં ચાર ઈંચ વરસાદમાં 64 વર્ષની મહિલા તણાઈ

અમેરિકાના રાજ્ય પેન્સિલ્વેનિયામાં ભારે પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે અમેરિકામાં જાનમાલને મોટુ નુકસાન સર્જાયુ છે. રાજધાની હેરિસબર્ગ સહિત સમગ્ર પશ્ચિમ ક્ષેત્રોમાં સ્થિતિ સંભાળી રાખી છે. શુક્રવારે 64 વર્ષની મહિલા વેન્ટી એબોટ પૂરના પાણીમાં તણાઈ ગઈ હતી. 66 રેસ્ક્યૂ ટીમને બચાવકાર્યોમાં લગાવાઇ છે.