અમેરિકામાં ભીષણ આગ, ભારતીય મૂળનીના 3 નાગરિકના મોત, બે બાળક ઘવાયાં

અમેરિકામાં ભીષણ આગ, ભારતીય મૂળનીના 3 નાગરિકના મોત, બે બાળક ઘવાયાં

અમેરિકાના ન્યુયોર્કમાં એક ઘરમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી, જેમાં ભારતીય મૂળની હરલીન મગ્ગુ અને તેનાં દાદા-દાદી રાગવીર કૌર કેંઠ(ઉ.વ. 82) અને પ્યારા કેંઠ(ઉ.વ. 87)નું મોત નિપજ્યું હતું. ફાયરફાઈટર ટીમના અધિકારીઓએ જણાવ્યું કે હરલીનની 8 વર્ષીય દીકરી અને 6 વર્ષીય દીકરી ઈમારતમાં ફસાઈ ગઈ હતી. બંનેને બચાવી લેવાઈ પરંતુ છોકરીની હાલત ગંભીર છે.