ગ્રીસ-મેસિડોનિયામાં 27 વર્ષથી ચાલ્યો આવતા વિવાદનો અંત

ગ્રીસ-મેસિડોનિયામાં 27 વર્ષથી ચાલ્યો આવતા વિવાદનો અંત

આ ફોટો ગ્રીસના એથેન્સમાં એકત્ર થયેલા નેતાઓનો છે. હકીકતમાં, ગ્રીસ અને મેસિડોનિયાએ 27 વર્ષથી ચાલતા વિવાદનો ઊકેલ આવી ગયો છે. 1991માં યૂગોસ્લાવિયાથી અલગ થઈ નવો દેશ રિપબ્લિક ઓફ મેસિડોનિયા બન્યો હતો. તેની દક્ષિણમાં સ્થિત ગ્રીસના કેટલાક ભાગને પણ મેસિડોનિયા નામથી ઓળખવામાં આવતો હતો. તેના પર વિવાદ હતો. પરંતુ હવે 27 વર્ષના લાંબા સમયગાળા બાદ આ વિવાદનો અંત આવ્યો છે.