તાઈવાનમાં યલો વેસ્ટ દેખાવો કરી ટેક્સમાં ફેરફારનો વિરોધ કરાયો 

તાઈવાનમાં યલો વેસ્ટ દેખાવો કરી ટેક્સમાં ફેરફારનો વિરોધ કરાયો 

ફ્રાન્સ બાદ તાઈવાનમાં પણ બુધવારે યલો વેસ્ટ દેખાવો કરાયા હતા. હજારો લોકો ટેક્સમાં ફેરફાર વિરુદ્ધ રાજધાની તાઈપેઈમાં રાષ્ટ્રપતિભવન સામે એકઠા થયા હતા. અને વિરોધ નોધાવ્યો હતો. તાઈવાનમાં જાન્યુઆરીમાં પર્સનલ ટેક્સમાં ફેરફાર કરાયો હતો. દેખાવકારોએ કહ્યું કે તાઇવાનમાં પાડોશી હોંગકોંગથી 23 ટકા અને સિંગાપોરથી 20 ટકા વધુ પર્સનલ ટેક્સ છે.