પાકિસ્તાનમાં અમેરિકી રાજદ્વારીની કારે બાઈકને ટક્કર મારી, સુરક્ષા અધિકારીની ધરપકડ થઇ

પાકિસ્તાનમાં અમેરિકી રાજદ્વારીની કારે બાઈકને ટક્કર મારી, સુરક્ષા અધિકારીની ધરપકડ થઇ

પાકિસ્તાનમાં અમેરિકી રાજદ્વારીની કારે બે બાઈકસવારોને ટક્કર મારી હતી. ઘટના બાદ જવાબદાર અધિકારીની લાપરવાહી કરવા બદલ ધરપકડ કરી લેવાઈ છે. રાજદ્વારીનું નામ ચાડ રેક્સ ઓસ્બર્ન છે જે રવિવારે રાતે ઈસ્લામાબાદમાં ડ્રાઈવિંગ કરી રહ્યા હતા. 1 મહિનામાં આ રાજદ્વારીની બીજી ઘટના સામે આવી છે.