આયરિશ લેખક માઈકે 1 વાક્યમાં લખ્યું 270 પાનાનું પુસ્તક

આયરિશ લેખક માઈકે 1 વાક્યમાં લખ્યું 270 પાનાનું પુસ્તક

આયર્લેન્ડના લેખક માઈક મેકકોરમેકનું આંતરરાષ્ટ્રીય ડબલિન લિટ્રરી એવૉર્ડથી સન્માન કરાયું છે. તેમને આ એવૉર્ડ 270 પાનાના તેમના પુસ્તક 'સોલર બોનેસ' માટે અપાયો છે, જે માઈકે માત્ર એક વાક્યમાં જ લખ્યું છે. એવૉર્ડ સાથે તેમને 80 લાખ રૂપિયા ઇનામ પેટે પણ મળ્યા છે. આ તેમનું પાંચમું પુસ્તક છે.