ઈરાક : હાવિજામાં ISએ 400 લોકોને દફનાવી દીધા હતા

ઈરાક : હાવિજામાં ISએ 400 લોકોને દફનાવી દીધા હતા

બગદાદઃ ઈરાકમાં કિરકુક પ્રાંતના હાવિજામાં સામૂહિક કબરો મળી આવી છે. તેમાં 400 લોકોને દફનાવી દેવાયા હોવાનો ચોકાવનારો ખુલાસો થયો છે. વિસ્તારમાં તાજેતરમાં આતંકી સંગઠન આઈએસના કબ્જાથી મુક્ત કરાવાયો છે. મોટાભાગના શબ નાગરિકોના છે. કેટલાક શબ પર આઇએસની ઓળખવાળા કપડા લપેટેલા છે. આતંકી કપડા તેમને પહેરાવતા હતા જે તેમનો વિરોધ કરતા હતા. અત્યાર સુધી 72 સામૂહિક કબરો મળી છે.