રાજા ભૂમિબોલના શાહી અંતિમ સંસ્કાર માટે મહેલ પાસેનું અસ્થાયી સ્મશાન હટાવાયું

રાજા ભૂમિબોલના શાહી અંતિમ સંસ્કાર માટે મહેલ પાસેનું અસ્થાયી સ્મશાન હટાવાયું

બેંગકોકઃ થાઈલેન્ડમાં રાજા ભૂમિબોલ અદુલ્યાદેજના અંતિમ સંસ્કારના લગભગ ત્રણ મહિના બાદ અસ્થાયી સ્મશાનને હટાવી દેવામાં આવ્યું છે. સાત દાયકા સુધી શાસન કરનાર ભૂમિબોલ રાજાના 22 ઓક્ટોબરે અંતિમ સંસ્કાર થયા હતા. તેમના અંતિમ સંસ્કાર પાછળ લગભગ 600 કરોડ રૂપિયા ખર્ચાયા હતા.