ટેક્સવૃદ્ધિ, મોંઘવારીના વિરોધમાં હિંસક દેખાવો, 200થી વધુની ધરપકડ 

ટેક્સવૃદ્ધિ, મોંઘવારીના વિરોધમાં હિંસક દેખાવો, 200થી વધુની ધરપકડ 

ટ્યુનિશઃ ટ્યુનિશિયામાં વધતી મોંઘવારી અને ટેક્સમાં વધારા સામે લોકો રોડ પર ઉતરી આવ્યા છે. વિરોધ-પ્રદર્શન સોમવારે શરૂ થયા હતા, જે ગુરુવારે હિંસક બન્યા હતા. પોલીસે દેખાવકારોને ભગાડવા માટે લાઠીચાર્જ કર્યો હતો. આ વિરોધને કાબુમાં કરવા પોલિસે 200 કરતા વધારે લોકોની ધરપકડ કરી છે.