ગ્વાટેમાલામાં જ્વાળામુખીની રાખ નીચે દટાયેલાં શબોની શોધખોળ શરૂ

ગ્વાટેમાલામાં જ્વાળામુખીની રાખ નીચે દટાયેલાં શબોની શોધખોળ શરૂ

ગ્વાટેમાલામાં ફ્યુગો જ્વાળામુખીમાં વિસ્ફોટ બાદ લગભગ 40 કિમીના ક્ષેત્રમાં રાખ પથરાઈ છે. હજુ સુધી 109 શબ મળ્યા છે. રાખ અને કાટમાળની અંદર શબો દટાયેલા હોવાની આશંકા છે. તેને શોધવા માટે મેક્સિકોના રાહતકર્મીઓની મદદ લેવાઈ રહી છે. આ વિસ્ફોટથી 12,000થી વધુ લોકો બેઘર બની ગયા છે.