ક્યુશુ ટાપુના જેમ્સ બોન્ડ જ્વાળામુખીમાં વિસ્ફોટ, વાતાવરણમાં 4 કિમી સુધી રાખ અને લાવા ફેલાયો

ક્યુશુ ટાપુના જેમ્સ બોન્ડ જ્વાળામુખીમાં વિસ્ફોટ, વાતાવરણમાં 4 કિમી સુધી રાખ અને લાવા ફેલાયો

ક્યુશુ: જાપાનના ક્યુશુ ટાપુના જેમ્સ બોન્ડ જ્વાળામુખીમાં જોરદાર વિસ્ફોટ થયો છે. જ્વાળામુખીમાંથી નીકળતી રાખ અને લાવા વાતાવરણમાં 4 કિમી સુધી ફેલાયો છે. સમગ્ર ક્ષેત્રને ખાલી કરાવાઈ રહ્યો છે. જાપાનના આ પર્વતનું નામ માઉન્ટ શિન્મોડેક છે. પરંતુ 1967માં આવેલી જેમ્સ બોન્ડ ફિલ્મમાં દર્શાવાયા બાદ આ પર્વત એટલો લોકપ્રિય બની ગયો કે તેનું નામ જેમ્સ બોન્ડ માઉન્ટેન પડી ગયું છે.