સ્પેનઃ મેજોર્કા ટાપુ પર બે કલાકમાં 20 સેમી વરસાદથી પૂરની સ્થિતિ

સ્પેનઃ મેજોર્કા ટાપુ પર બે કલાકમાં 20 સેમી વરસાદથી પૂરની સ્થિતિ

સ્પેનના મેજોર્કા ટાપુ પર બુધવારે મંગળવાર રાત્રે ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાય હતું. પૂરને કારણે 14 લોકોના મોત નિપજ્ય હતા. મૃતકોમાં બે લોકો બ્રિટિશ મૂળના હોવાનું બહાર આવ્યુ છે. પુરના કારણે સૌથી વધુ વિનાશ ટાપુના કિનારાના વિસ્તાર સેન્ટ લોરેન્ટમાં થયો હતો. પુરના સંકટને જોતાં અહીં ઈમરજન્સી જાહેર કરાઈ છે. મેજોર્કા ટાપુ પર બે કલાકમાં 20 સેમી વરસાદ પડ્યો હતો જેના કારણે સ્થાનિકોને બચાવવાનો કોઇ મોકો મળ્યો ન હતો.