એરિઝોના વિમાન ક્રેશમાં ભારતીય-અમેરિકી ઉદ્યોગપતિ સહિત છ લોકોનાં મોત 

એરિઝોના વિમાન ક્રેશમાં ભારતીય-અમેરિકી ઉદ્યોગપતિ સહિત છ લોકોનાં મોત 

અમેરિકામાં એરિઝોનાના ઉપનગર ફીનિક્સમાં વિમાન દુર્ઘટનામાં છ લોકો મૃત્યુ પામ્યા હતા. મૃતકોમાં એક ભારતીય-અમેરિકી ઉદ્યોગપતિ અને કપડાની ચેઇન વોટ્સ હેપ્પી ક્લોથિંગના સંસ્થાપક આનંદ પટેલ( ઉ.26 વર્ષ) પણ હતા. લાસ વેગાસ જતું વિમાન પાઈપર પીએ-24 કોમાંચેમાં ઉડાન ભર્યાની 15 મિનિટ બાદ ક્રેશ થઈ ગયું હતું. વિસ્ફોટ સાથે જ વિમાનમાં આગ લાગી ગઈ હતી અને જમીનદોષ થયું હતુ.