સાઉદી અરબે બહેરીનમાં તેલ પાઇપમાં વિસ્ફોટ બાદ તેલ સપ્લાય રોક્યો

સાઉદી અરબે બહેરીનમાં તેલ પાઇપમાં વિસ્ફોટ બાદ તેલ સપ્લાય રોક્યો

રિયાધઃ સાઉદીઅરબે શનિવારે બહેરીનમાં તેલના એક પાઇપમાં વિસ્ફોટ થયા બાદ સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેલનો પુરવઠો અટકાવી દીધો છે. સાઉદી ઊર્જા મંત્રીએ કહ્યું કે,સાઉદી સરકાર પ્રકારના શત્રુતાપૂર્ણ હુમલાઓનો નિવેડો લાવવા માટે સંપૂર્ણપણે બહેરીનના ઊર્જા ક્ષેત્રની સાથે છે. તે સ્થિતિ સામે લડવા માટે બહેરીનની ક્ષમતા સામે પણ આશ્વસ્ત છે.