ઈરાકમાં IS સાથે જોડાનાર 560 મહિલામાંથી રશિયાની 19ને જન્મટીપની સજા સંભળાવી

ઈરાકમાં IS સાથે જોડાનાર 560 મહિલામાંથી રશિયાની 19ને જન્મટીપની સજા સંભળાવી

ઈરાકની રાજધાની બગદાદમાં આઈએસ સાથે જોડાયા બાદ પકડાયેલી 19 રશિયન મહિલાઓને જન્મટીપની સજા સંભળાવવામાં આવી છે. સેન્ટ્રલ ક્રાઈમ કોર્ટે તેમને આતંકી પ્રવૃત્તિઓમાં ISની મદદ અને કામ કરવાની દોષી ઠહેરાવવામાં આવ્યા છે. આ મહિલાઓ ઈરાકથી આઈએસના ખાત્મા બાદ પકડાયેલી 560 મહિલાઓમાં સામેલ હતી.