અમેરિકા : જેલ અધિકારીએ 30 હજારમું બર્ગર ખાઇ રેકોર્ડ સર્જ્યો

અમેરિકા : જેલ અધિકારીએ 30 હજારમું બર્ગર ખાઇ રેકોર્ડ સર્જ્યો

આ તસવીર અમેરિકાના વિસ્કાંસિનના નિવૃત જેલ અધિકારી ડોન ગોર્સ્કની છે. ગત 46 વર્ષથી તે નિયમિત બર્ગર ખાય છે. રવિવારે તેમણે પોતાના જીવનનું 30 હજારમું બર્ગર જમ્યું હતું. ડોન 2016માં 28 હજાર 788 બર્ગર ખાઈને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સર્જી ચૂક્યા છે. હવે તેમણે નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.