હોંગકોંગમાં વિન્ટર ફ્લૂને કારણે પ્રાથમિક શાળાઓ બંધ, 111નાં મોત

હોંગકોંગમાં વિન્ટર ફ્લૂને કારણે પ્રાથમિક શાળાઓ બંધ, 111નાં મોત

હોંગકોંગઃ હોંગકોંગમાં વિન્ટર ફ્લૂને કારણે કિન્ડરગાર્ટન સહિત તમામ પ્રાથમિક શાળાઓ બંધ કરી દેવાઈ છે. સરકારે કહ્યું કે ફ્લૂને કારણે જાન્યુઆરુથી અત્યાર સુધી 111 લોકો મૃત્યુ થયાં છે. સંભવિત ખતરાને જોતાં લૂનર ન્યૂ યર સુધી આ તમામ સ્કૂલોમાં રજા રહેશે જેમાં 18 વર્ષ સુધીનાં બાળકો ભણે છે. આ ઉપરાંત સરકારી હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરાઈ છે.