બ્રાઝિલ: પોલીસે ગુનેગારો પાસેથી જપ્ત કરેલાં 8000થી વધુ હથિયારો બુલડોઝરથી કચડી નાખ્યાં

બ્રાઝિલ: પોલીસે ગુનેગારો પાસેથી જપ્ત કરેલાં 8000થી વધુ હથિયારો બુલડોઝરથી કચડી નાખ્યાં

બ્રાઝિલના રિયો ડી જેનેરિયો શહેરમાં એક અનોખી ઘટના સામે આવી છે. અહીં પોલીસે ગુનેગારો વિરુદ્ધ અભિયાન શરૂ કરી દીધુ છે. તેનો સંદેશ આપવા પોલીસે ગુનેગારો પાસેથી જપ્ત કરેલાં 8549 હથિયારોને બુલડોઝરથી કચડીને નષ્ટ કરી નાખી હતી. પોલીસે કહ્યું કે આ વિધ્વંસ કંઈ જ નથી. બ્રાઝિલમાં ગુનેગારોને સબક શિખવવા માટે સ્થાનિક પોલિસ અવનાવા કરતબો આજમાવતી રહે છે.