પેલેસ્ટિની દેખાવકારોના પતંગ અને બલૂન બોમ્બને ઈઝરાયલે ડ્રોનથી નષ્ટ કર્યા

પેલેસ્ટિની દેખાવકારોના પતંગ અને બલૂન બોમ્બને ઈઝરાયલે ડ્રોનથી નષ્ટ કર્યા

પેલેસ્ટિની દેખાવકારો પતંગ અને બલૂનની મદદથી ઈઝરાયલી સરહદે પેટ્રોલબોમ્બ ઝિંકી રહ્યાં છે. આવા બોમ્બનો ઉપયોગ કરી લગભગ 2,250 એકર જમીન પર હુમલો કર્યો છે. અહીંની ખેતી આ હુમલાને કારણે બરબાદ થઈ ચૂકી છે. હવે ઈઝરાયલે તેનો રસ્તો શોધી કાઢતાં પતંગ અને બલૂનને પેલેસ્ટિની સરહદોમાં જ ખતમ કરી નાખવા માટે ડ્રોનનો ઉપયોગ શરૂ કરી દીધો છે.