પાકિસ્તાનના પત્રકારે પોતાનાં જ લગ્નનું લાઈવ રિપોર્ટિંગ કર્યું 

પાકિસ્તાનના પત્રકારે પોતાનાં જ લગ્નનું લાઈવ રિપોર્ટિંગ કર્યું 

કરાચી: પાકિસ્તાનના એક પત્રકારે તેનાં જ લગ્નનું લાઈવ રિપોર્ટિંગ કર્યું અને જાનૈયાઓનો ઈન્ટર્વ્યૂ પણ લીધો હતો. સી-41 ચેનલના પત્રકાર હનન બુખારીના સોમવારે લગ્ન હતાં. લગ્નના ગેટઅપમાં અને લગ્ન સ્થળ પરથી જ હનને લાઈવ રિપોર્ટિંગ શરૂ કરી દીધું. તેણે લગ્નની રોનક પર રિપોર્ટ રજૂ કરતા પત્ની અને સંબંધીઓનો અહીં ઈન્ટર્વ્યૂ પણ કર્યો હતો.