નાઈજિરિયા: શરણાર્થી કેમ્પ પર આતંકી હુમલોમાં 15 લોકોનાં મોત 

નાઈજિરિયા: શરણાર્થી કેમ્પ પર આતંકી હુમલોમાં 15 લોકોનાં મોત 

નાઈજિરિયાના મૈદુગુરી શહેર નજીક બોકો હરામના શંકાસ્પદ આતંકીઓએ 15 લોકોની હત્યા કરી દીધી છે. માહિતી અનુસાર આતંકીઓએ સૈન્ય ક્ષેત્ર નજીકના વિસ્થાપિત લોકોના કેમ્પને નિશાન બનાવ્યા હતા. તંત્રએ કહ્યું કે ઘટના બાદ આતંકીઓને શોધવા અભિયાન ચલાવાઇ રહ્યું છે. માર્યા ગયેલા લોકોમાં મોટા ભાગના શરણાર્થીઓ છે