ઈરાન:મિસાઈલ લોન્ચિંગ શિપ નૌકાદળમાં સામેલ

ઈરાન:મિસાઈલ લોન્ચિંગ શિપ નૌકાદળમાં સામેલ

તેહરાન: કેસ્પિયન સાગરમાં ઈરાનનું મિસાઈલ લોન્ચિંગ વૉર શિપ નૌકાદળમાં સમાવાયું છે. ઈરાનના પોર્ટ બંદર-એ-અંજાલીમાં સંરક્ષણમંત્રી બ્રિગેડિયર જનરલ અમિર હતામીએ કહ્યું કે શિપ કેસ્પિયનમાં શાંતિનું પ્રતીક છે. શિપની લંબાઈ 47 મીટર, ઊંચાઈ 3.9 મીટર છે. ઝડપ 63 કિમી કલાકની છે.