નિકારગુઆમાં પ્રેસની આઝાદી માગનારા પત્રકારો પર લાઠીચાર્જ કર્યો

નિકારગુઆમાં પ્રેસની આઝાદી માગનારા પત્રકારો પર લાઠીચાર્જ કર્યો

નિકારગુઆમાં પ્રેસની આઝાદીની માગણીને લઈને પત્રકારોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા. સાથે જ સરકાર અને રાષ્ટ્રપતિ ડેનિયલ ઓર્ટેગા વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યો હતો. દેખાવોને દબાવી દેવા માટે ઘટનાસ્થળે પહોંચેલા સુરક્ષાદળોએ લાઠીચાર્જ કર્યો હતો. જેની સ્થાનિક પત્રકારોએ ઘોર નિંદા કરી હતી.