સિંગાપોર : જેકબ બલાસ ગાર્ડન હવે એશિયામાં સૌથી મોટો ચિલ્ડ્રન ગાર્ડન

સિંગાપોર : જેકબ બલાસ ગાર્ડન હવે એશિયામાં સૌથી મોટો ચિલ્ડ્રન ગાર્ડન

સિંગાપોર: સિંગાપોરનો જેકબ બલાસ ગાર્ડન એશિયાનો સૌથી મોટો ચિલ્ડ્રન ગાર્ડન બની ગયો છે. 4 હેક્ટરમાં ફેલાયેલા ગાર્ડનમાં શુક્રવારે વધુ 2 હેક્ટર જમીન સામેલ કરાઇ છે. જેથી આ ગાર્ડન 6 હેક્ટરમાં ફેલાસે. સિંગાપોરના નેશનલ પાર્ક બોર્ડે જણાવ્યું કે ગાર્ડનમાં 14 વર્ષની વય સુધીનાં બાળકો રમી શકશે. ઇકો-સિસ્ટમ વિશે બતાવવા માટે વ્યાખ્યા કેન્દ્ર પણ હશે.