ઈટાલીના ગૃહમંત્રાલયે 224 શરણાર્થીઓને લઈ જતા શિપને તેના કિનારે રોકવાથી ઈનકાર કર્યો

ઈટાલીના ગૃહમંત્રાલયે 224 શરણાર્થીઓને લઈ જતા શિપને તેના કિનારે રોકવાથી ઈનકાર કર્યો

ઈટાલીના ગૃહમંત્રાલયે 224 શરણાર્થીઓને લઈ જતા એક ડચ શિપને તેના દેશના કિનારાનો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો હતો. જર્મન સહાયતા ગ્રૂપ મિશન લાઈફલાઈનની આ શિપ લિબિયાની સરહદેથી આ શરણાર્થીઓને બચાવીને સુરક્ષિત સ્થળે લઈ જઈ રતો હતો અને રસ્તામાં રોકાવા ઈટાલીની મંજૂરી માગી હતી. જોકે ઇટાલી સરકારે તેમને મંજૂરી આપવાથી સાફ ઇન્કાર કરી દીધો હતો.