ઇઝરાયલે સૈન્યમથકને નિશાન બનાવી મિસાઇલ છોડી, ત્રણને સીરિયાએ તોડી પાડી

ઇઝરાયલે સૈન્યમથકને નિશાન બનાવી મિસાઇલ છોડી, ત્રણને સીરિયાએ તોડી પાડી

બેરુત: ઇઝરાયલે સોમવારે મોડી રાત્રે સીરિયાના દમાસ્કસ પાસે સૈન્યમથક પર 6 મિસાઇલ છોડી હતી. આ હુમલાનો સીરિયાની વાયુસેનાએ વળતો જવાબ આપ્યો હતો. દમાસ્કસથી લગભગ આઠ કિમી પશ્ચિમોત્તરમાં જામરાયા સૈન્યમથકને નિશાન બનાવનારી પૈકી ત્રણ મિસાઇલોનો નાશ કરી દીધો હતો. હુમલાના બે દિવસ પહેલાં પણ ઇઝરાયલે હુમલો કર્યો હતો.