ઈઝરાયલી સેનાએ સતત ત્રીજા મહિને ફાયરિંગ કર્યું, 4 પેલેસ્ટિનીનાં મોત

ઈઝરાયલી સેનાએ સતત ત્રીજા મહિને ફાયરિંગ કર્યું, 4 પેલેસ્ટિનીનાં મોત

ગાઝા પટ્ટીની સરહદે ઈઝરાયલી સેનાના ગોળીબાર કર્યાનો ફરી એક વધુ બનાવ સામે આવ્યો છે. આ અંગે પેલેસ્ટિની નાગરિકોએ માટે ઈઝરાયલી સેનાએ સતત ત્રીજા મહિને ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં 4 પેલેસ્ટિની નાગરિકોના મોત નિપજ્યાં હતા.આ ગોળીબારમાં 600થી વધુ લોકોને નાની મોટી ઇજા પહોચી હતી.