દક્ષિણ ઈરાનના પર્વતીય ક્ષેત્રમાં 5.2 તીવ્રતાનો ભૂકંપમાં 2નાં મોત

દક્ષિણ ઈરાનના પર્વતીય ક્ષેત્રમાં 5.2 તીવ્રતાનો ભૂકંપમાં 2નાં મોત

દક્ષિણ ઈરાનના પર્વતીય ક્ષેત્રમાં ગુરુવારે 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં 2 લોકોના મોત નિપજ્યાં હતા. જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. ભૂકંપને કારણે વીજળી અપૂર્તિ અપાઇ રહી છે, અને સંચાર વ્યવસ્થા ઠપ થઈ ગઈ હતી. ભૂકંપના આંચકા તહેરાનથી લગભગ 700 કિમી દક્ષિણમાં સિસખ્ત શહેરમાં અનુભવાયા હતા.