દક્ષિણ કોરિયા: દુતેર્તે ચુંબન કરવા બદલ વિવાદોમાં સપડાયા

દક્ષિણ કોરિયા: દુતેર્તે ચુંબન કરવા બદલ વિવાદોમાં સપડાયા

દક્ષિણ કોરિયાના પ્રવાસે ગયેલા ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેએ એક મહિલાને ચુંબન કર્યુ હતું જેના ફોટા વાઇરલ થયા હતા. તેમના કૃત્યની આકરી ટીકા થતાં દુતેર્તેએ કહ્યું કે જો મહિલાઓને ચુંબન કરવું વાંધાજનક લાગ્યું તો તે મને હટાવવા માટે અરજી દાખલ કરી શકે છે. પર્યાપ્ત સંખ્યા થતાં હું જાતે પદ છોડી દઈશે. તેમણે કહ્યું કે મહિલાને ચુંબન કરવું મારી તેમની સ્ટાઈલ છે.