આસિયાની મુક્તિ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટિશન દાખલ 

આસિયાની મુક્તિ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટિશન દાખલ 

ઇશનિંદાના કેસમાં આસિયા બીબીની મુક્તિના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમકોર્ટમાં રિવ્યૂ પિટિશન દાખલ કરાઇ છે. અરજદાર કારી મોહમ્મદ સલામે સુપ્રીમકોર્ટની લાહોર રજિસ્ટ્રીમાં દાખલ અરજીમાં ચુકાદા અંગે ફેરવિચાર કરવાનો આગ્રહ કર્યો છે. સલામે કહ્યું છે કે ચુકાદાની સમીક્ષા થાય ત્યાં સુધી આસિયાનું નામ ઇસીએલમાં રાખવામાં આવે, જેથી તે પાકિસ્તાન છોડી ન શકે. અરજદારે કહ્યું કે કોર્ટે આસિયાની મુક્તિના ચુકાદામાં ઇસ્લામિક જોગવાઇઓ અને ઇશનિંદાના કાયદાના સિદ્ધાંતોનો અમલ નથી કર્યો.