ફ્રાન્સમાં પ્રસ્તાવિત એરપોર્ટ માટે જગ્યા ખાલી કરાવવા 2500 સૈનિક પહોંચી ગયા

ફ્રાન્સમાં પ્રસ્તાવિત એરપોર્ટ માટે જગ્યા ખાલી કરાવવા 2500 સૈનિક પહોંચી ગયા

પેરિસ : ફ્રાન્સમાં અેરપોર્ટ બનાવવાનો વિરોધ કરી રહેલા દેખાવકારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. 2500 સૈનિકોએ અહીં રહેતા લોકોને બળજબરીથી હટાવવાની શરૂઆત કરી હતી ત્યારે આ વિવાદ સર્જાયો હતો. ઘર્ષણમાં ડઝનેક દેખાવકારોને ઇજા થઇ હતી. તંત્રએ કહ્યું કે આ લોકોએ સંમતિ આપ્યા અને વળતર લીધા બાદ હટવાનો ઈનકાર કરી દીધો છે.