સાઈન લેંગ્વેજ સમજતો ગોરિલા કોકોનું મોત

સાઈન લેંગ્વેજ સમજતો ગોરિલા કોકોનું મોત

નેશનલ જિયોગ્રાફિક મેગેઝિનના કવર પેજ પર આવી ચૂકેલ માદા ગોરિલા કોકો કેલિફોર્નિયામાં 46 વર્ષની ઉંમરે મોત નિપજ્યું છે. તે હાથના માધ્યમથી 1000થી વધુ સાંકેતિક ઈશારાથી વિજ્ઞાનીઓ સાથે વાત કરી શકતો હતો. કોકો 47 વર્ષનો હતો. કોકો ગોરિલાએ તેના હાથમાં કેમેરો લઈ એક ફોટો પણ લીધો હતો જે ચર્ચામાં રહ્યો હતો.