ફ્રાન્સઃ ભૂમધ્યસાગરમાં જહાજ અને ઓઈલ ભરેલું ટેન્કર વચ્ચે અકસ્માત

ફ્રાન્સઃ ભૂમધ્યસાગરમાં જહાજ અને ઓઈલ ભરેલું ટેન્કર વચ્ચે અકસ્માત

ભૂમધ્યસાગરમાં ફ્રાન્સના કોસિકા ટાપુ પાસે એક માલવાહક જહાજ અને ઓઈલ ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતાથી જહાજ પર સવાર ક્રૂ મેમ્બર સુરક્ષિત બચી ગયા. જોકે ઓઈલ ટેન્કર નુકસાનગ્રસ્ત થતાં ઓઈલ લીક થવા માંડ્યું હતું. 4 કિમીના વિસ્તારમાં ફેલાઈ ગયું હતું.