પોર્ટુગલમાં દર્દીને લઈ જતું હેલિકોપ્ટર ક્રેસ થતા 4નાં મોત 

પોર્ટુગલમાં દર્દીને લઈ જતું હેલિકોપ્ટર ક્રેસ થતા 4નાં મોત 

પોર્ટુગલમાં એક હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના બની હતી. દુર્ઘટના પોર્ટુગલના બીજા સૌથી મોટા શહેર પોર્ટો પાસે સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત થયા હતા. જ્યારે 28 લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે હેલિકોપ્ટર હાર્ટઅટેકની શિકાર એક વ્યક્તિ સાથે મેડિકલ સ્ટાફને લઈ જઈ રહ્યું હતું ત્યારે તેનું સંપર્ક તૂટી ગયુ હતું બાદમાં સમાચાર મળ્યા કે હેલિકોપ્ટરને અકસ્માત નડ્યો.