1.36 લાખ ટન તેલમાં લાગેલી આગ બાદ ટેન્કરમાં ધડાકો, લાપતા લોકોની તલાશ બંધ કરાઇ

1.36 લાખ ટન તેલમાં લાગેલી આગ બાદ ટેન્કરમાં ધડાકો, લાપતા લોકોની તલાશ બંધ કરાઇ

બેઇજિંગઃ દક્ષિણ ચીનના દરિયાકિનારે માલવાહક જહાજ અને પનામાના તેલના ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અથડામણ બાદ  પનામાના તેલ ટેન્કરમાં ગુરુવારે આગ લાગી હતી. આગ બાદ ધડાકો થયો હતો. આ ટેન્કરમાં 1.36 લાખ ટન તેલ છે. ધડાકા બાદ લાપતા થયેલા 31 લોકોને લાપતા થયા હતા. પણ હાલ તેમને બચાવવાનું અભિયાન રોકવું પડ્યું હતું.