પાપુઆ ન્યુ ગિનીમાં નિષ્ક્રિય જ્વાળામુખી ફાટ્યો, સુનામીનું એલર્ટ જાહેર કરાયું

પાપુઆ ન્યુ ગિનીમાં નિષ્ક્રિય જ્વાળામુખી ફાટ્યો, સુનામીનું એલર્ટ જાહેર કરાયું

સિડનીઃ પાપુઆ ન્યુ ગિનીના કડોવાર આઇલેન્ડમાં નિષ્ક્રિય જ્વાળામુખી ફાટ્યો છે. વિસ્ફોટની તીવ્રતાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રએ સુનામીની ચેતવણી જાહેર કરી છે. ટાપુના અડધા ભાગમાં તેની રાખ ફેલાઇ ગઇ છે. આશરે 700 લોકોને પાડોશના ટાપુ પર્ મોકલી દેવામાં આવ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે 300 વર્ષમાં પહેલી વાર આ જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો છે.